STORYMIRROR

Madhav Suthar

Inspirational Tragedy

3  

Madhav Suthar

Inspirational Tragedy

કંઈક આવું લાગે છે!

કંઈક આવું લાગે છે!

1 min
27.1K


જીવનમાં તમારા હોવાનો મને કોઈ સાર લાગે છે,

મારા માટે પણ તમારા મનમાં ક્યાંક પ્યાર લાગે છે.


તમને જોતા જ હોય કોઈ એવો પાક્કો યાર લાગે છે,

જાણે તમારી સાથે કોઈ જૂનો વ્યવહાર લાગે છે.


તમને મળ્યો છું ત્યારથીજ પોતાના હોવાનો અણસાર લાગે છે,

ન જાણે કેમ તમારા વગર સમય ને વિતતા આટલી બધી વાર લાગે છે!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational