STORYMIRROR

Akha Chhapa

Classics

0  

Akha Chhapa

Classics

, જન્મમરણ

, જન્મમરણ

1 min
305


ગુણભક્તિ મોતી ઘુઘરી,

મનમોહન દીસે તે ખરી;

અંતરતાપ ક્ષુધા નવ શમે,

સામા મનોરથપેરે દમે;

એ અખા સમજ દેહવેહવાર,

જન્મમરણ ન ટળે સંસાર


Rate this content
Log in

Similar gujarati poem from Classics