Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Divyang Shah

Tragedy

2  

Divyang Shah

Tragedy

જખમ

જખમ

1 min
173


જખમ પર જખમ એ રીતસરના જે ઘા પડ્યા,

એ ઘા ના જે ઉઝરડા પડ્યા,

એની ઉપર જે મીઠુ ઢળ્યું એની ક્યાં વાત થાય!


એ તો ના કહેવાય ના સહેવાય,

એ તો જેને વીતે એ જ જાણે.


બાકી તો ક્ષણોની મિનિટ, મિનિટોના કલાક,

કલાકોના દિવસ, દિવસોના મહિના,

મહિનાઓના વર્ષો,

અને એમ જ આખી જિંદગી જતા ક્યાં વાર લાગે છે!


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy