STORYMIRROR

Varsha Prajapati

Romance

4  

Varsha Prajapati

Romance

ઈચ્છા થાય છે

ઈચ્છા થાય છે

1 min
246

જયારથી તમારી સાથે વાત થાય છે 

ત્યારથી તમને વધુ જાણવાની ઇચ્છા થાય છે 


ફરું છું હું જયારે બહાર બજારમાં ત્યારે 

ફકત અને ફકત તમને જોવાની ઈચ્છા થાય છે


કંઈ કેટલીય વાતો મનનાં ઝરુખે લઈને ચાલુ છું 

બસ, એકવાર મુલાકાતની ઈચ્છા થાય છે 


ખબર છે મને તમે કયારેય નથી મળવાના 

તો યે મળવાની ઈચ્છા થાય છે 


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Varsha Prajapati

Similar gujarati poem from Romance