Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sukhdev Joshi

Romance

3  

Sukhdev Joshi

Romance

હતી તું

હતી તું

1 min
228


હતી તું ખુશી મારી, ખુશ હતો સદાય મારી જિંદગીમાં,

હતી તારામાં અનેક અદાઓ, ને જીવતો રહ્યો હું એ અદાઓમાં,


તારા હોવાપણાનો થયો અહેસાસ મને, ને રમતો રહ્યો હું એ ખ્યાલમાં,

તારા એ નયનોનાં અશ્રુમાં, ને ડૂબતો રહ્યો સદાય હું એ પ્રવાહમાં,


ખબર છે તું નથી થવાની મારી, છતાંય પડ્યો રહું છું એ વિચારમાં,

તારા પડછાયાની આસપાસ ફરું છું, ને વાત સદાય હવા સાથે કરું છું,


ખબર નથી તું મળવા આવીશ ક્યારે ? તેમ છતાં આ 'દેવ' વાટ જોઈને જીવે છે એ ભ્રમમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance