Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Inspirational

4.9  

Manishaben Jadav

Inspirational

હ્રદય

હ્રદય

1 min
372


દિલમાં સતત ધબકતું તું રહેજે 

પ્રેમથી સૌનો સત્કાર તું કરજે


દુનિયા આજે બની ગઈ વિસ્તૃત

સૌને તારામાં સ્થાન તું આપજે


મળી જાય કોઈ અજાણ્યું રસ્તે

પ્રેમથી એને પોતીકું તું બનાવજે 


કોઈ મારું પોતીકું દુર ન થાય

એની સંભાળ હરપળ રાખજે તું


સૌની સાથે મીઠો વ્યવહાર કરીને

સૌની સાથે મીઠો સંબંધ તુું રાખજે


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational