STORYMIRROR

Pinkal Kothiya

Inspirational

3  

Pinkal Kothiya

Inspirational

હા, હું એક નારી

હા, હું એક નારી

1 min
27K


જિંદગીના કોઈ પણ પ્રશ્ન સામે કદી ના હારી

હર હંમેશ સમય સાથે સમાધાન કરનારી

સતત આગળ વધનારી નારી


હા, હું એક નારી

કહેવાય છું ઈશ્વરના પ્રેમની એક છબી

પરિવારના સુખ માટે અપમાન સહન કરીં ને

પણ હંમેશા હસ્તી રહેનારી હું નારી



હા, હું એક નારી

જે જિંદગીંના રંગમંચ પર ઘણા પાત્રો એક સાથે નિભાવનારી

જિંદગીના નાટકમાં હંમેશા અવિરત લડનારી હું નારી

લાખોં તોફાન ખૂદમાં સમેટીને પણ શાંત જરનાની જેમ વહેનારી નારી


હા, હું એક નારી

ખુબ મોજ થી રહેનારી

હંમેશા આગળ ને આગળ વધનારી

બધાને સાથે લઇ ચાલવા વાળી

હા, હું એક નારી


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational