STORYMIRROR

Dimpal Beladiya

Romance

3  

Dimpal Beladiya

Romance

ગુલાબ

ગુલાબ

1 min
190

હૃદયે લાગણીનો ક્યારો બનાવી,

ને માટી લીધી એમાં વિશ્વાસની,


ચાહતનું એક નાનું બીજ રોપ્યું,

ને ખાતર લીધું થોડું સમજણથી,


કાળજી કેરું થોડું પાણી પાયું,

ને આખરે ખીલ્યું ફૂલ પ્રેમ ગુલાબનું.


ખુશ ખુશ થઈ હું તને જોય રહી,

ને જીવન મહેકતું હવે પ્રેમ ગુલાબથી.


Rate this content
Log in

More gujarati poem from Dimpal Beladiya

Similar gujarati poem from Romance