ગુજરાતનું અભિમાન
ગુજરાતનું અભિમાન
ગુજરાતનું અભિમાન
ગુજરાતનું ગૌરવ મોદી જી
ભારત દેશની શાન મોદીજી
ગુજરાતનું અભિમાન મોદીજી,
ગુજરાતનું અભિમાન
સાહસ અને સંઘર્ષની ગાથા
ગાતું રે ગુજરાત મોદીજી
ગુજરાતનું અભિમાન મોદીજી,
ગુજરાતનું અભિમાન
યુવાનોના હૈયામાં વસતા
નિષ્ઠાથી રે કાર્યો કરતા
ગુજરાતનું અભિમાન મોદીજી,
ગુજરાતનું અભિમાન
દેશને પ્રગતિના પંથે વાળી
રોશન કર્યું ભારતમાનું નામ
ગુજરાતનું અભિમાન મોદીજી,
ગુજરાતનું અભિમાન
તમારા જન્મદિવસ પર આજ
આજ દિલથી રે સલામ મોદીજી
ગુજરાતનું અભિમાન મોદીજી
ગુજરાતનું અભિમાન.
