સંબંધ
સંબંધ
1 min
215
કહ્યા વગર તું સમજે તે સંબંધ,
આંખો મારી તું વાંચે તે સંબંધ,
અપેક્ષા વગર નિભાવે તે સંબંધ,
લાગણી મારી તું સમજે તે સંબંધ,
સુખ દુઃખનો છે સાથી સંબંધ,
મારા દિલની નજીક આ સંબંધ,
હસાવે રડાવે તે સંબંધ,
સૌથી વધુ ખુશ રાખે તે સંબંધ,
વિશ્વાસનો અખૂટ ખજાનો સંબંધ,
દિલથી દિલને જોડતો સંબંધ,
ક્યારે ના તૂટે મારો આ સંબંધ,
મારા જીવનનો અણમોલ સંબંધ.