Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kusum Rajgor

Drama

3.4  

Kusum Rajgor

Drama

ઘડીનો સાથ

ઘડીનો સાથ

1 min
2.9K


મળ્યો છે ઘડીનો સાથ એને માણી લઈએ

પછી એ જ વાતો,

એ જ યાદો,


આપણી ક્યારેય ન ખૂટતી વાતો,

ક્યારેક એ જ વાતો થી થતી તકરારો

આજે પણ યાદ છે,


લાગણી અને પ્રેમ થી ભરપૂર

સંબંધનું રહસ્ય એ જ છે,

એક હાથ તારો ને

એક હાથ મારો.


Rate this content
Log in

More gujarati poem from Kusum Rajgor