દિવાળી રે દિવાળી
દિવાળી રે દિવાળી
દિવાળી રે દિવાળી,
શું - શું લાવી દિવાળી,
નવા નવા કપડા લાવી,
સૂરજનું અજવાળું લાવી,
મીઠી મીઠી મિઠાઈ લાવી,
રંગોળીના રંગો લાવી,
છોકરાઓની રજા લાવી,
આસોપાલવના તોરણ લાવી,
દિવાળી રે દિવાળી શું-શું લાવી દિવાળી.
