Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vaghela Shilpa

Inspirational Classics

3  

Vaghela Shilpa

Inspirational Classics

દિલ દિમાગની અદલાબદલી

દિલ દિમાગની અદલાબદલી

1 min
13.4K


ક્યારેક એવો અજાયબ કિસ્સો બને,

કે હૃદય કરે વિચાર, ને મગજ મહેસુસ કરે.

આંખો કરે વાતોને, શબ્દો જોવે આ નજારો,

કે દિલમાં થાય ઝબકારો, ને મગજ ચૂકે આ એક ધબકારો.

ઈન્દ્રિયોના સંદેશા, પહોંચે ક્યારેક દિલને,

લાગણીઓનો દરિયો પછી, ડોલાવે આ મનને.

પ્રિયજનને જોઈ, મગજ ચડતું હિલોળે, ને ગાંડું-ગાંડું થાય,

ભવિષ્યના વિચારે, દિલના ત્યારે, પાછા પગ મંડાય.

મગજ કહે! પ્રેમી, પ્રિયજનોને પરિવાર સાથે છે, શ્રેષ્ઠ જીવનની લાગણી,

પદ, પ્રતિષ્ઠા, પાવરને પૈસાના મૃગજળની કરે, દિલ ત્યારે પહેલી માંગણી. 

દિલ-દિમાગની આ કેવી અદલાબદલીની ગોઠડી !

"નવ્યા"ના "નવલા નજરાણાં"ની છે બસ આ જ સાચી જોડણી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational