ડીયર ડાયરી
ડીયર ડાયરી
લોકડાઉનની જેલનાં તાળા,
ફટાફટ ખોલવા,
હવે તો કાના એ જનમવું જ પડે,
ને તો, ધસમસતી યમુનાના જળમાં,
કો' શુભ પંથ આપોઆપ ખૂલે..
શર્ત એટલી કે આપણામાં,
ગોપીઓની ધીરજ ને રાધાની શ્રદ્ધા હોય!
લોકડાઉનની જેલનાં તાળા,
ફટાફટ ખોલવા,
હવે તો કાના એ જનમવું જ પડે,
ને તો, ધસમસતી યમુનાના જળમાં,
કો' શુભ પંથ આપોઆપ ખૂલે..
શર્ત એટલી કે આપણામાં,
ગોપીઓની ધીરજ ને રાધાની શ્રદ્ધા હોય!