Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

Honey Patel

Romance


5.0  

Honey Patel

Romance


ચોમાસુ

ચોમાસુ

1 min 311 1 min 311

મસ્ત આ મૌસમમાં 

કોઈ યાદ કરે તો ગમે.


વરસાદ માં ભીંજાયેલી આ,

ભીની માટીની સુગંધ તો ગમે.


આ માટીમાં લાગણીઓના,

બીજ રોપાય તો ગમે.


અને એ લાગણી 

બે-મૌસમ વરસે તો ગમે.


વરસાદી મૌસમમાં મારુ દિલ,

ખુશીથી ભીંજાય તો ગમે. 


અને એ દિલ જો

કોઈ બીજાના નામે ધબકે તો ગમે. 


મસ્ત આ મૌસમમાં 

કોઈ યાદ કરે તો ગમે.


Rate this content
Log in

More gujarati poem from Honey Patel

Similar gujarati poem from Romance