STORYMIRROR

Chetan Gondaliya

Inspirational

3  

Chetan Gondaliya

Inspirational

છલકી જા

છલકી જા

1 min
450

હટાવો, જરા ઉદાસી,

ખરેલાં તારકો'ય

ક્યાં યાદ છે, આકાશને.


'ને કૈં પાનખરો ગૈ,

તો'ય અડગ છે તરૂ !

તો - રસે છલકી જા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational