STORYMIRROR

Zaverchand Meghani

Classics

0  

Zaverchand Meghani

Classics

બનાવટી છે !

બનાવટી છે !

1 min
338


બંદૂકની આડશે આખરી ગાન

Ο

બનાવટી છે !

કેન્યૂટની વાત બનાવટી છે !

કો માનતા ના, ડરીએ જતા ના,

રાજાપણાને અપમાનતા ના,

ગપ્પાં પુરાણાં ગનકારતા ના,

કેન્યૂટની વાત બનાવટી છે. ૧


કમાડ ભીડો, દર દ્વાર ભીડો,

જાળી અને ગોખ તમામ ભીડો,

રે મોરી ને ખાળ ખસૂસ ભીડો,

વાયુ ન પેસે, તરડોય ભીડો.

કમાડ ભીડો. ર


Rate this content
Log in

Similar gujarati poem from Classics