STORYMIRROR

Ami Joshi

Inspirational Others

4  

Ami Joshi

Inspirational Others

ભિંજાવ મને

ભિંજાવ મને

1 min
350

વહાલો છે બહું વરસાદ મને,

મિલાવે છે એ જ મુજથી મને.


હોઉં ભલે અશ્રુઓથી છલક,

છૂપાવે છે એ જ ભિંજવી મને.


ન ભર તું મનમગજના વાદળ,

વરસાવ વહાલ એ શીખવે મને.


ધરાની ધીરજ ને મિલનની તલપ,

વરસાવ લીલાશ એ કહે છે મને.


આવે છો કોઈવાર તો પધાર અપાર ,

માત્ર તન નહી મનથી ભિંજાવ મને.


Rate this content
Log in

More gujarati poem from Ami Joshi

Similar gujarati poem from Inspirational