Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Khanjan Nanavati Swadia

Inspirational

3  

Khanjan Nanavati Swadia

Inspirational

બદલાયા

બદલાયા

1 min
6.4K


જીવનના રસ્તા પર નીકળ્યા અમે

સંબંધોના વહેણ બદલાયા


લાગણીઓ સાથે રાખી જીવ્યા અમે

માણસોના વ્યવહાર બદલાયા


ચાલ્યા એવા રસ્તા પર અમે

ફૂલો કંટક મહી બદલાયા


જાણી આ દુનિયાને જયારે અમે

ત્યારે આજે અમે જ બદલાયા


Rate this content
Log in

More gujarati poem from Khanjan Nanavati Swadia

Similar gujarati poem from Inspirational