Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Naresh chhansiya

Romance

4  

Naresh chhansiya

Romance

અતિતની યાદ

અતિતની યાદ

1 min
488


તું અહીં ને હું ત્યાં

એવું ક્યારેય થતું હશે ?


લાગણીઓના તારથી શૂન્યાવકાશમાં

અતીતની યાદ આવતી હશે ?


પ્રભાતે જામેલા ઝાકળના બુંદ જેટલી

આછેરી યાદ આવતી હશે ?


કદી મળસ્કે આવેલા મધુર શામણાઓ

હકીકત થતા જોયા હશે ?


Rate this content
Log in