Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

રાઠોડ જાગૃતિ "કૃષ્ણા"

Inspirational

4  

રાઠોડ જાગૃતિ "કૃષ્ણા"

Inspirational

અર્પણ

અર્પણ

1 min
263


સ્વાભિમાનીને વ્હાલું સ્વમાન,

અભિમાનીને ઘમંડ  અર્પણ.


પાણીમાં દેખાય છે પ્રતિબિંબ,

સાચું સ્વરુપ બતાવે દર્પણ.


શું તારું ! શું મારુ ! છે અહિ,

સઘળું ઈશનું, ઈશને સમર્પણ !


રાગ, દ્વેષ, કામ, ક્રોધ, મોહ,

બધા દુર્ગુણોનું કરોને તર્પણ.


સ્નેહ-પ્રેમ,મમતા ને લાગણી,

મળે સૌની,કરો સૌને અર્પણ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational