STORYMIRROR

Bharti bhayani

Inspirational

4  

Bharti bhayani

Inspirational

વાસ્તવિકતા

વાસ્તવિકતા

1 min
344

રાત અંધારી હતી, ડરામણી હતી, 

પણ હાથમાં ને હૈયામાં હિંમત હતી, 


ઉષાની કિરણ સોનેરી હતી, 

ખુશીઓથી ભરેલી હતી, 


ફૂલોની ક્યારીઓ પણ જાણે

સુગંધથી ભરેલી હતી, 


આંખોમાં વહેલી પરોઢની

મસ્ત લાલિમા ભરેલી હતી,


બસ એક જ અંધારી રાત પછી

સૌંદર્ય ભરી સવાર જ હતી, 


દરેકના જીવનની બસ 

આજ તો ઘટમાળ હતી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational