અધરો
અધરો


અધરો સાચવીને બેઠી છું.
અધરો ચૂપ રાખી બેઠી છું.
અધરો તો ચૂપ રહી શક્યા.
નયનો ઉભરાવી બેઠી છું.
આવ્યું નયનોમાં ઘોડાપૂર,
લાગણી વહાવી બેઠી છું.
અધરો સાચવીને બેઠી છું.
અધરો ચૂપ રાખી બેઠી છું.
અધરો તો ચૂપ રહી શક્યા.
નયનો ઉભરાવી બેઠી છું.
આવ્યું નયનોમાં ઘોડાપૂર,
લાગણી વહાવી બેઠી છું.