STORYMIRROR

Vaibhav Kishor

Romance

3  

Vaibhav Kishor

Romance

આપણે

આપણે

1 min
201

 એક બીજાના દિલમાં હંમેશા રહેશું આપણે,

સ્નેહ સાથે આ જગતમાં હંમેશા રહેશું આપણે,


સાથે જીવ્યા હતા જે પળને આપણે,

સાથે લઈને ફરીશું હંમેશા એ યાદને આપણે,


સાત ફેરા ભલે ના લીધા હોય સાથે આપણે,

આવતા જન્મમાં ફરી અવતાર લેશું આપણે,


આવશે ક્યારેય જીવનમાં મુશ્કેલીઓ આપણે,

સાથે મળીને સામનો કરી લેશું આપણે,


ક્યારેક અબોલા તો ક્યારેક નારાજ થઈ જાશું આપણે,

એ હિસાબની તરત જ બાદબાકી કરી લેશું આપણે,


જ્યાં દિલથી મળશે પ્રેમ અને લાગણી આપણે,

તે જ જગ્યા એ હંમેશા માટે રહી જાશું આપણે.


Rate this content
Log in

More gujarati poem from Vaibhav Kishor

Similar gujarati poem from Romance