Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Narmad Gujarati

Classics

0  

Narmad Gujarati

Classics

વીર પુરુષ તે ક્યાં છે?

વીર પુરુષ તે ક્યાં છે?

1 min
264


વીરપુરુષ તે ક્યાં છે ભાઇ વીરપુરુષ તે ક્યાં છે ?

મદ માતા ક્ષત્રી સંહાર્યા,

પરશુરામ તે ક્યાં છે? ભાઇ - વીર૦

નિઃશંક પાપી રાક્ષસ રોળ્યાં,

રામચંદ્ર તે ક્યાં છે? ભાઇ - વીર૦

સંસ શિશુપાળ મુરાદિ માર્યા,

વસુદેવસુત તે ક્યાં છે? ભાઇ - વીર૦

કપટી બળીયા કૌરવ છેદ્યા,

કૃષ્ણાર્જુન તે ક્યાં છે? ભાઇ - વીર૦

પરદેશી શક યવનને જીત્યા,

નૃપ વિક્રમ તે ક્યાં છે? ભાઇ - વીર૦

છે તે સંધા અહીં પણ કહે છે,

સંપજનમાં ક્યાં છે? ભાઇ - વીર૦

સંપ શૌર્ય જ્યાં જનમાં સ્હોયે,

વીર પુરુષ તે ક્યાં છે? ભાઇ - વીર૦


Rate this content
Log in

Similar gujarati poem from Classics