STORYMIRROR

Nardi Parekh

Abstract

3  

Nardi Parekh

Abstract

કિસ્મતના ખેલ

કિસ્મતના ખેલ

1 min
166

જીવનની દોડ મહીં,

વાગે તને ઠેસ.

તોયે તું છોડીશ ના,

જીવનની રેસ.


જીવનના પથ પર,

એ તુજને દોડાવશે.

રાખીને પાછળ,

 એ તુજને હંફાવશે.


હારીશ ના હિંમત,

તો જીતી જશે રેસ....

કસોટીની એરણ પર,

 જીવન કસાયે,


કિસ્મતનાં ખેલ ના,

પળમાં સમજાયે.

ઓચિંતો પલટો આવે,

બદલીને વેશ....


કિસ્મતનું પાંદડું,

પળમાં પલટાતું.

રાય અને રંકનું,

પાસું પલટાતું.


નંદી ત્યારે ઘૂમશે,

 દેશ ને પરદેશ.


Rate this content
Log in

Similar kannada poem from Abstract