Kalpanaben Trivedi

Tragedy

3  

Kalpanaben Trivedi

Tragedy

રક્ષાબંધન

રક્ષાબંધન

1 min
199


 ભાઈ, આજે રક્ષાબંધનના શુભ આશીર્વાદ મોકલું છું, સ્વિકારજે. હું પણ તારી સાથે જ માના ઉદરમાં હતી..પણ એક જ જીવ બચાવવાનો હતો.

લી. તારી નહીં જન્મેલી બહેન.


તારીઆજે લખલૂટ સંપત્તિ હોવા છતાં પોતાની વહાલસોયી બહેનને ગુમાવી, રડી રહ્યો હતો. શા માટે ? 

એનાં હૃદયમાં એક ટીસ રહેતી કે શા માટે આ દીકરા..દીકરીનાં ભેદ ? ક્યાં સુધી આ કાંડુ સૂનું રહેશે ?


Rate this content
Log in

Similar gujarati story from Tragedy