STORYMIRROR

Nilesh Vora

Abstract

3  

Nilesh Vora

Abstract

રેઈનકોટ

રેઈનકોટ

1 min
15K


બિલ્ડીંગનાં એન્ટ્રન્સ પર અમારી મુલાકાત થઇ. એની કાર આવીને ઉભી રહી. બાજુમાં મેં બાઈકનું સ્ટેન્ડ પાડ્યું.

એ ઝડપથી એની કારમાંથી ઉતરીને બિલ્ડીંગમાં જતો રહ્યો... પછી મને જોતાં ક્ષણેક ખચકાયો... હું આખો ભીનો હતો... એણે મને જોયો, મારા હાથમાં થેલી જોઈ.. કંઈક વિચારમાં માથું હલાવી જતો રહ્યો...

મારી થેલીમાં રેઈનકોટ હતો...


Rate this content
Log in

Similar gujarati story from Abstract