Kinju Desai

Abstract Fantasy Inspirational

4.1  

Kinju Desai

Abstract Fantasy Inspirational

પીડા

પીડા

1 min
229


માયાએ તેના છ દિવસનાં બાળકને નણંદ સગુણાનાં ખોળામાંથી લઈને કહ્યું,

‘બેટા, તારાં ચહેરાની આ રોનક જોઈને, 

હું મારી પ્રસુતિની તમામ પીડા પળવારમાં ભૂલી ગઈ.’

સગુણા મનમાં બોલી, 

‘પણ, આ સમાજમાં એક વંધ્યાને જે પીડા ભોગવવી પડે છે ને, એ પ્રસુતિની પીડા કરતાં કાંઈ ઓછી નથી...’


Rate this content
Log in

Similar gujarati story from Abstract