મારી પાટલી
મારી પાટલી
હું એક પાટલી છું, મારા પર દરરોજ બે વિદ્યાર્થીઓ બેસે છે. તે બંને દરરોજ એકબીજા સાથે વાતચીત કરતા હોય છે. તે બંનેની વાતચીત સાંભળવાની મને ખુબજ મજા આવે છે. અને જ્યારે તે સાંજે પોતપોતાના ઘરે જાય છે ત્યાર પછી મારી સાથે વાતચીત કરવા માટે કોઈ પણ હોતું નથી. ત્યારે હું ખૂબ જ નિરાશ થાઉં છું.
