જીવનનો સ્વાદ
જીવનનો સ્વાદ
સફરની સવાર પડી હતી,
જીવનની રફતાર વધી હતી,
એકલાં અટૂલા આ સફરમાં,
જીવનનો સ્વાદ થતો હતો.
ખબર ના હતી ક્યાં સુધી
મૃગજળ નો આભાસ રહેશે મારી આંખો સામે
અને એજ નજરે સફરની રાત પડી હતી.
રાત થતાં જ પછી સવારની સફર સામે જ હતી. અને એજ સમયને સથવારે ઉભો હતો.