JAYASHRI BARAIYA

Drama


1  

JAYASHRI BARAIYA

Drama


હાંઢે એક હાંઢિયાને જન્મ આપ્યો

હાંઢે એક હાંઢિયાને જન્મ આપ્યો

1 min 386 1 min 386

હાઢે એક હાઢિયા ને જન્મ આપ્યો એનું બચ્ચું એટલે હાઢ નું બચ્ચું. એ દિવસે માળી બાર ગાઉ આઘે હડસેલ્યો, ને રામ રમતા રહી ગયા. એની ડોકે ટીંગાયો ન હોત તો પરિણામ કાઈ જુદું હોત. ફળ ફૂલ કામ ના લાગ્યું જ્યારે વાગ્યું. પટેલ ની વાડીએ થઈ નાઠો એતો. તલ પાક્યા એટલે મોરલા નો ઢગલો થયો. એટલે એક ડોશીમા સામેં મળ્યા. કીધું કોઈ ચોકીદાર રાખો. રોજ કોઈ ને કોઈ આવી જાય. દસ ધાણી ફૂટી માંડ એમાં ઓલામાં કાણું પડ્યું. ને આંખ ગઈ .

કાઈ કેટ કેટલું થયું ત્યારે માળી સાજો થયો.

અને પટેલ ને કહ્યું વાડી માં કોઈ બીજું રાખો, ત્રીજું રાખો, હું નહીં બાપલીયા.


Rate this content
Log in

More gujarati story from JAYASHRI BARAIYA

Similar gujarati story from Drama