ગણિકાનો વેશ
ગણિકાનો વેશ
ચિત્રકાર રાજારવિ વર્મા દેવીઓના પાત્રોના ચિત્રો બનાવવા માટે તેમની પ્રેરણા (અને એક મોડેલ તરીકે સેવા આપનાર) સ્ત્રી મુંબઈની એક ગણિકા હતી. એક ગણિકા પરથી બનેલા દેવીઓના ચિત્રો પર રૂઢિચુસ્ત હિન્દુ સમાજ તરફથી સંખ્યાબંધ આરોપોનો સામનો કરવો પડ્યો, વર્માને પોતાના કામના બચાવ માટે અદાલતમાં પણ જવું પડ્યું હતું. અસંખ્ય વિરોધના કારણે તેમના જીવનચરિત્ર અનુસાર અંતે એ ગણિકાને આત્મહત્યા કરવી પડી.
