STORYMIRROR

Jagruti Kaila

Tragedy Crime

3  

Jagruti Kaila

Tragedy Crime

ગેરકાનૂની

ગેરકાનૂની

1 min
140

"ચૂંટણી પતી જવા દે, મને પણ તારા વગર હવે ચાલતું નથી, ચૂંટણી પત્યા બાદ તુરંત જ પત્નીને ડિવોર્સ આપી તારી સાથે ઘડિયા લગ્ન કરવા છે."

સ્નેહલ આ અગત્સયના વાયદા પર સર્વસ્વ દાવ પર લગાવી બેઠી.

ચૂંટણી પૂર્ણ થઈ, પરિણામ પણ આવી ગયું અને એ પરિણામના ફળ સ્વરૂપે સ્નેહલ ગાયનેકના ક્લિનિક પર ગેરકાનૂની કાર્ય માટે નિરાશ વદને બેઠી હતી.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy