Pooja Kalsariya

Inspirational Children

3  

Pooja Kalsariya

Inspirational Children

દોસ્તી

દોસ્તી

1 min
225


૩૪ વર્ષનો એક ધનવાન અને સફળ માણસ દરિયા કિનારે બેંચ પર બેઠો હતો. નવી જ લીધેલી મર્સિડીઝ તેની પાછળ પાર્ક કરેલી હતી, કાંડા પર રોલેક્ષનું નવું જ મોડલ હતું, હાથમાં બ્લેકબેરી, અરમાનીનું સૂટ, ઇટાલિયન શૂઝ, સ્વીસ બેંકની ચેક બૂક બાજુમાં પડેલી હતી અને છતાં તેની આંખોમાં દુ:ખના આંસુ હતા. ખબર કેમ ? કારણ કે સામેની બેંચ પર કેટલાક મિત્રો સાથે મળીને કોઈનો બર્થ ડે સેલીબ્રેટ કરતા હતાં તેના પર આ માણસનું ધ્યાન હતું...!

મોરલ : જયારે તમે તમારા જીગરી અને લંગોટિયા યારોને મિસ કરતા હો ત્યારે ગમે તેવી લક્ઝરી પણ તમારા આંસુ ના રોકી શકે...! 

ડેડીકેટેડ ટુ માય બેસ્ટ ફ્રેન્ડ

 "ખરીદ સકતે અગર ઉનકા સાથ,

તો અપની જિંદગી બેચ કર ભી ખરીદ લેતે” પર ક્યાં કરે,

       "દોસ્તી” ઓર “પ્યાર” હમેશા,

   "કિંમત સે નહિ, કિસ્મત સે મિલતે હે...."


Rate this content
Log in

Similar gujarati story from Inspirational