બંધ આંખે ભાગ - ૧
બંધ આંખે ભાગ - ૧


લગભગ પાંચ વાગ્યા હશે, અને હેતલ બરોબર માર્કેટ જવા નિકળી પડે છે, અને રસ્તે વરસાદ અચાનક શરુ થયો. ઘરેથી નિકળી ત્યારે વરસાદ આવે એવું કોઈ સરનામું ના હતુ, પણ, બને છે એવુ એમની એકટીવા બંધ પડે છે. હેતલ એટલી બુમ પાડે છે, કોઈ મારી ગાડી સ્ટાર્ટ કરી આપોને, ત્યા એક યુવક આગળ જાય છે. એ યુવકે શું કર્યુ.? કે, એકટીવા સ્ટાર્ટ થઈ ગઈ, , હેતલને એ યુવક અતિ ગમી જાય છે યુવકને એ પહેલી નજરે જોઈને હેતલ પ્રેમમાં જ પડી ગઈ.
યુવક દેખાવમાં અતિ સુંદર હતો, પણ, સુંદર છે એટલે પ્રેમ કર્યો છે? ના એમને મદદ કરી ત્યા રસ્તા પર ઘણા યુવક, વડીલો હતા, પણ, એક જ યુવક આગળ આવ્યો છે. એ મનમાં હેતલે ધારી લીધુ છે, યુવક સંસ્કારી છે, આટલુ વિચારતી હતી ત્યા યુવક ત્યાથી નિકળી ચુક્યો છે. હેતલ આસપાસ નજર કરે છે, પણ ક્યાય યુવક નજર નથી આવતો . હવે એ હેતલ પલળી ગઈ હતી એથી માર્કેટ તરફ જવા નિકળે છે, માર્કેટમાં જઈને ખરીદી કરીને ફરી ઘરે આવે છે. બીજા દિવસે હેતલના મમ્મી કહે છે, હું માર્કેટ જાઉં છું, ત્યા હેતલ બોલી, મમ્મી હું જાઉં છું માર્કેટ તુ ઘરે બેસ, કેમકે હેતલનું લક્ષ છે પેલો યુવક મળે..
ક્રમશ:
(હવે જોઈએ આવતા અંકમાં યુવક મળે છે કે નહી)