યોગ
યોગ
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
1 min
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
38
થયો યોગ માવતરનો
પિંડ બંધાયો મારો,
ઘરમાં જાણ થતાં
સર્જાયો માહોલ ખુશીનો,
પણ રે ! અફસોસ
જાણ્યું પિંડ છે દીકરીનો,
ઘરમાં છવાયો માતમ
ગર્ભપાત માટે દબાણ,
રહ્યાં માવતર મક્કમ
જન્મ આપ્યો મુજને,
યોગ સર્જાયો આનંદનો.