STORYMIRROR

Naitik Patel

Inspirational

3  

Naitik Patel

Inspirational

વરસે છે તું..!!

વરસે છે તું..!!

1 min
28.3K


વરસાદ બનીને વરસે છે તું..!!
પ્રેમ અને લાગણીનો અનુભવ કરવા છે તું..!!

કુદરતનો અનુભવ કરાવે છે તું..!!
વાદળોની વચ્ચે ઊભો રહી ને બોલે છે તું..!!

મીઠી રેતીની સુગંધ લાવે છે તું..!!
બધાને આનંદમાં રાખે છે તું..!!

વર્ષમાં એક વખત આવે છે તું..!!
ધરતીને ઠંડી પાડે છે તું..!!

મોરલાને કળા કરાવે છે તું..!!
બધાનાં હૈયાને હરખાવે છે તું..!!

બાળકોનાં ચહેરા પર ખુશી લાવે છે તું..!!
ખેતરોમાં હરિયાળી લાવે છે તું..!!

અરે 'દોસ્ત' તું કયાં છે..?
તારી રાહ જોવાય છે... આવીજા તું!!


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Naitik Patel

Similar gujarati poem from Inspirational