STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Inspirational Thriller

4  

Dhanjibhai gadhiya "murali"

Inspirational Thriller

વિસર્જન

વિસર્જન

1 min
1

કંઈ ક્યાંયથી લાવ્યા, કંઈ ક્યાંય દઈ ના શક્યા,
આવી રમત રમીને સમયનું રૂણ ચૂકવી ના શક્યા. ​

ધાર્યા હતા મનોરથો આંખોમાં સપનાં સજાવીને,
આંસુઓ બનીને વહી ગયા, સંભાળી ના શક્યા. ​

સાચવીને રાખ્યા હતા સંબંધો હ્રદયમાં ઉમંગથી,
રેતીની જેમ સરકી ગયા, અટકાવી પણ ના શક્યા. ​

માટીનો બનેલો આ દેહ માટીમાં જ મળી જશે,
ક્ષણભંગુર આ જિંદગીનો મોહ ત્યજી ના શક્યા.

પ્રેમના નામે કર્યા હતા વાયદાઓ યુગોના યુગોના,
આ એક ક્ષણના વિસર્જનમાં સાચવી ના શક્યા.

પ્રેમનું મજબૂત બંધન પણ તોડી દીધુ હવે એમણે,
અમે હજુયે એ સ્મરણનું વિસર્જન કરી ના શક્યા. ​

જીવનના રંગમંચ પરથી વિદાય લીધી છતાં પણ,
'મુરલી' તારા ચરણોમાં કંઈ અર્પણ કરી ના શક્યા.

રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ

More gujarati poem from Dhanjibhai gadhiya "murali"

વિસર્જન

વિસર્જન

1 min വായിക്കുക

વિસર્જન

વિસર્જન

1 min വായിക്കുക

વિસર્જન

વિસર્જન

1 min വായിക്കുക

વિસર્જન

વિસર્જન

1 min വായിക്കുക

વિસર્જન

વિસર્જન

1 min വായിക്കുക

વિસર્જન

વિસર્જન

1 min വായിക്കുക

વિસર્જન

વિસર્જન

1 min വായിക്കുക

વિસર્જન

વિસર્જન

1 min വായിക്കുക

વિસર્જન

વિસર્જન

1 min വായിക്കുക

વિસર્જન

વિસર્જન

1 min വായിക്കുക

Similar gujarati poem from Inspirational