Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Megha Joshi

Romance

5.0  

Megha Joshi

Romance

તારો પ્રેમ

તારો પ્રેમ

1 min
302


તારા પ્રેમ માટે હું લૂંટાઈ જવા તૈયાર છું 

પણ સાથી જો તું મારા લૂંટાવાનો,

અફસોસ ના કરાવે તો સારું 


બાકી તકલીફ દેવા તો દુનિયા જ કાફી છે, 

તું બસ અનહદ પ્રેમ વરસાવ એજ કાફી છે, 


દુનિયાને જીતવા ઝીલવાં અને ઝઝૂમવા, 

તારી આપેલી તકલીફનું હું શું કરીશ ?

આ મન અને હદયને કેમ સમજાવીશ ! 


તારો પ્રેમ જ કાફી છે બસ ખુશ રહેવા,

બાકી દુનિયા તો છે જ ખુશીયો છીનવા, 


તું રહીજા મારી પાસે એજ છે દુઆ, 

બીજું કશુ ના જોઈએ આ બ્રહ્માંડમાં.


બાકી તકલીફ દેવા તો દુનિયા જ કાફી છે, 

તું બસ અનહદ પ્રેમ વરસાવ એજ કાફી છે, 


Rate this content
Log in

More gujarati poem from Megha Joshi

Similar gujarati poem from Romance