STORYMIRROR

Rajesh Laxmichand Sanghar

Inspirational

4  

Rajesh Laxmichand Sanghar

Inspirational

સફળતાની ચાવી

સફળતાની ચાવી

1 min
201

હે મુસાફર તું મન લગાવીને મહેનત કર,

આવી જાશે હાથમાં સફળતાની ચાવી.


તારા મનનાં વિચારોને મક્કમ કરી નાખ,

આવી જાશે હાથમાં સફળતાની ચાવી. 


મંઝિલના વચ્ચે જે આવે એને ફોડી નાખ,

આવી જાશે હાથમાં સફળતાની ચાવી. 


નિત્ય તું સંકલ્પ કર, "છોડી નહીં મંઝિલ", 

આવી જાશે હાથમાં સફળતાની ચાવી. 


'રાજ' કહે "તું કોઈ દિ' હિંમત ન હારીશ,

આવી જાશે હાથમાં સફળતાની ચાવી. 



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational