STORYMIRROR

Rajesh Laxmichand Sanghar

Romance

3  

Rajesh Laxmichand Sanghar

Romance

મારી જાનુડીને કાજ

મારી જાનુડીને કાજ

1 min
11.2K

અમે પ્રેમનાં સાગર,

તમે તરસ્યા જાનુડી.


અમારા મોહમાં ઘેલી,

આજ તું એકલી બેઠી.


અમારી યાદોમાં ખોવાયેલી,

અમારી વાટલડી જોતી.


તમારી તરસ ને કાજ,

વહેલા આવશે "રાજ".


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance