STORYMIRROR

Meerabai Sant

Classics

0  

Meerabai Sant

Classics

શું રે કરવું ?

શું રે કરવું ?

1 min
618


શું રે કરવું રે રાણા, શું રે કરવું ?

મોતીની માળા રાણાજી, કંઠે નથી ધરવી મારે.

તુલસીની માળા પહેરી ફરવું… શું રે કરવું ?

હીરની સાડીઓ રાણાજી ,અંગે નથી ધરવી મારે,

ભગવી ચીંથરીઓ પહેરી ફરવું… શું રે કરવું ?

બાઈ મીરાં કહે પ્રભુ, ગીરીધર નાગર,

ગાઈ ગાઈને ભવ તરવું… શું રે કરવું ?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics