STORYMIRROR

Gedia Nirudri

Romance Others

4  

Gedia Nirudri

Romance Others

પ્રેમનું સપનું

પ્રેમનું સપનું

1 min
308

જોયા હતા મેં તો સપના તારા અને મારા સાથના,

પુરા કરવા હતા એ સપના મારે તો તારી સાથેના,


તારો હાથ પકડી ને ચાલવું હતુ મારે આ દુનિયામાં,

એ પણ સપનું જ હતું મારુ તો તારી સાથેનું આ,


ફરવું હતું તારી સાથે મારે આ અંનત દુનિયામાં,

દુનિયા કરતા તો તારો અંનત સાથ વધુ ઇચ્છયો,


પણ આ બધું તો લાગણી ને અહેસાસ મારા હતા,

મેં તો આ બધી ઈચ્છા ના સપના જ સજાવ્યાતા,


આ સપના જ છે જે ખબર છે કાચની જેમ તૂટશે,

માટે તો એનું નામ જ અધુરા સપના જ આપવું છે.



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance