STORYMIRROR

Sapna Shah

Inspirational

3  

Sapna Shah

Inspirational

પ્રાર્થના

પ્રાર્થના

1 min
13.7K


તું મારી આસપાસ છે

તું મારી આરપાર છે

તું તારા મંનદીરીયામાં બિરાજે મુરત બનીને

મારા મન દરિયામાં વાય છે તું મંદ વાયરે...

તું મારી આસપાસ છે

તું મારી આરપાર છે

તું આપે અપરંપાર છે તું જગતદાતાર છે

ઓ પ્રભુ તું આપી શકે તો આપજે મુજને...

અંતર નિર્વિકાર રહે 

અંતે સમરણ તારું રહે

તું મારી આસપાસ રહે

તું મારી આરપાર રહે...

જગતમાં દુઃખ અપાર છે

મનનમાં તુજ આધાર છે

તું મારી આસપાસ છે

તું મારી આરપાર છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational