STORYMIRROR

Samar Palanpuri

Romance

3  

Samar Palanpuri

Romance

પહેલાં

પહેલાં

1 min
167

પહેલાં લાગી જતું હતું માઠું;

જ્યારે કોઈ કહેતું હતું ખોટું,


મળ્યો જ્યારથી તમને;

કંઈક નવું થયું મનને,


સાંભળી તમારી અવનવી ભાષા;

બદલાતી ગઈ મારી જુની પરિભાષા. 


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Samar Palanpuri

Similar gujarati poem from Romance