નયનરમ્ય
નયનરમ્ય

1 min

40
લીલી નાઘેર
સોરઠ પંથકમાં
નયનરમ્ય.
ખીલે પ્રકૃતિ
ચોમેર વનરાજી
લીલી નાઘેર.
લીલી નાઘેર
ચોગરદમ ખીલે
નયનરમ્ય.
લીલી નાઘેર
સોરઠ પંથકમાં
નયનરમ્ય.
ખીલે પ્રકૃતિ
ચોમેર વનરાજી
લીલી નાઘેર.
લીલી નાઘેર
ચોગરદમ ખીલે
નયનરમ્ય.