STORYMIRROR

Priti Pimpalkhare

Romance

3  

Priti Pimpalkhare

Romance

મૂંઝવણ

મૂંઝવણ

1 min
530

વમળો ઉઠે છે મનમાં,

ને વલોવાય છે ઘણું.

પાનખર છે કે પછી વસંત,

વિચારી મન અકળાય છે ઘણું.


મુંઝવણ છે કે મંથન,

કે પછી છે કોઈ અનોખુ બંધન,

આવી આ ભરતી ને ઓટ મા,

આયખા નુ કોયડુ ગુંચવાય છે ઘણું.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Priti Pimpalkhare

Similar gujarati poem from Romance