Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Paresh Makwana

Romance

3  

Paresh Makwana

Romance

મને યાદ છે..

મને યાદ છે..

1 min
258


મને યાદ છે તારું એ મારી સાથે હસવું,

મને યાદ છે તારું એ મારા માટે રડવું,

કહેવું હતું તને, પણ શબ્દએ સાથ ના આપ્યો,

રહેવું હતું સાથે, પણ શ્વાસોએ સાથ ના આપ્યો,

 

મને યાદ છે તારું એ મારા પર મરવું,

તને યાદ છે મારું તારી સાથે જીવવું ?

તું મળીશ, તને પામીશ એવી જિદ હતી મારી

તું ના મળી, ખોટી એ ઉમ્મીદ ઠરી મારી,


મને યાદ છે તારું એ મારામાં ખોવાઈ જવું,

મને યાદ છે તારું એ મારામાં ભૂલાઈ જવું

શું ખબર ? કોને ખબર ? આપણાં નસીબમાં લખ્યું હશે શું ?

હું તો જાણું, તું મળે તો જિંદગીમાં બીજું જોઈએ શું ?


Rate this content
Log in