Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kirti Parekh

Tragedy Inspirational

3  

Kirti Parekh

Tragedy Inspirational

મળીશું

મળીશું

1 min
205


મળીશુંં ફરી કંઈક બાકી હશે આપણી વચ્ચે

કંઈક હિસાબ ચૂકતે કરવા આપણી વચ્ચે,


હશે કદાચ નફરત કે પ્રેમ, મળીશું ફરી સંબંધમાં

કંઈક બાકી હશે આપણી વચ્ચે,


થોડીક આપ લે થોડીક વાત બાકી હશે આપણ વચ્ચે

કંઈક સ્મરણો બાકી હશે આપણ વચ્ચે,


કંઈક કહીશું, કંઈક કહેવાનું બાકી હશે આપણી વચ્ચે

મળીશું ફરી સંબંધમાં કંઈક બાકી હશે આપણી વચ્ચે.


Rate this content
Log in

More gujarati poem from Kirti Parekh

Similar gujarati poem from Tragedy